Policies

Terms & Conditions

Please review our operational terms and conditions below.
નિયમો અને શરતો (ગુજરાતી અનુવાદ સાથે)

  • 1. Bookings & Payments

    ૧. બુકિંગ અને ચુકવણી

    Bookings are confirmed only once accepted via WhatsApp, phone, or email, and advance payment is received online. Cash payments are accepted on-site only for safety deposits. A booking request alone does not guarantee accommodation.
    વોટ્સએપ, ફોન અથવા ઇમેઇલ દ્વારા બુકિંગ સ્વીકારવામાં આવ્યા પછી અને ઓનલાઇન એડવાન્સ ચુકવણી પ્રાપ્ત થયા પછી જ બુકિંગની પુષ્ટિ થાય છે. સિક્યોરિટી ડિપોઝિટ માટે રોકડ સ્વીકાર માત્ર સ્થળ પર જ કરવામાં આવશે. માત્ર બુકિંગ પૂછપરછથી રૂમ સુરક્ષિત થતો નથી.
  • 2. Check-In & Check-Out

    ૨. ચેક-ઇન અને ચેક-આઉટ

    Check-in is at 11:00 AM and Check-out is at 9:00 AM. Late check-out up to 1 hour will attract a charge of Rs 1,000/-, and checkout after 1 hour will be charged at the full-day room tariff. A valid government-issued photo ID is mandatory for all guests at check-in.
    ચેક-ઇન સમય સવારે ૧૧:૦૦ વાગ્યાનો અને ચેક-આઉટ સમય સવારે ૯:૦૦ વાગ્યાનો રહેશે. ૧ કલાક સુધી મોડા ચેક-આઉટ માટે રૂ. ૧,૦૦૦/- વધારાનો ચાર્જ લાગશે, અને ૧ કલાકથી વધુ મોડું કરવા બદલ આખા દિવસનું ભાડું લાગુ થશે. ચેક-ઇન સમયે તમામ મહેમાનો માટે માન્ય સરકારી ફોટો આઈડી ફરજિયાત છે.
  • 3. Campus Rules

    ૩. કેમ્પસ નિયમો

    Guests must follow all campus rules: outside food, non-vegetarian food, and alcohol are strictly prohibited. Silence must be observed after 10:00 PM and campus gates will close at 11:00 PM. Cleanliness and safety guidelines must be strictly adhered to.
    મહેમાનોએ કેમ્પસના તમામ નિયમોનું પાલન કરવું આવશ્યક છે: બહારનો ખોરાક, માંસાહારી ખોરાક અને દારૂ લાવવા પર સખત પ્રતિબંધ છે. રાત્રે ૧૦:૦૦ વાગ્યા પછી શાંતિ જાળવવી અને રાત્રે ૧૧:૦૦ વાગ્યે કેમ્પસના દરવાજા બંધ થશે. સ્વચ્છતા અને સલામતી માર્ગદર્શિકાનું સખત પાલન કરવું.
  • 4. Liability & Damages

    ૪. નુકસાન અને જવાબદારી

    Guests are responsible for any damage caused to rooms, furniture, hall, fixtures or campus property during their stay. ADMAC is not responsible for any loss, theft, or damage to personal belongings of the guests.
    રોકાણ દરમિયાન રૂમ, ફર્નિચર, હોલ, ફિટિંગ્સ અથવા કેમ્પસની મિલકતને થતા કોઈપણ નુકસાન માટે મહેમાનો જવાબદાર રહેશે. મહેમાનોના વ્યક્તિગત સામાનની ખોટ, ચોરી કે નુકસાન માટે એડીએમએસી (ADMAC) વ્યવસ્થાપન જવાબદાર રહેશે નહીં.

Questions about this policy?

Reach out before you book and we're glad to walk through anything here.

Contact Us
WhatsApp