Campus Policy
Rules & Regulations
To maintain a clean, peaceful, safe and spiritual environment, all guests are requested to follow these rules.
નિયમો અને નિયમાવલી (ગુજરાતી અનુવાદ સાથે)
-
1. Food & Beverages
૧. ખાદ્ય પદાર્થો અને પીણાં
Non-vegetarian food, alcohol and any prohibited food items are strictly not allowed in rooms or anywhere on campus. Food coupons must be collected from the Office in advance.રૂમમાં કે કેમ્પસમાં માંસાહારી ખોરાક, દારૂ તથા કોઈપણ પ્રકારનો પ્રતિબંધિત ખોરાક લાવવો કે તેનું સેવન કરવું સખત મનાઈ છે. ભોજનના કૂપન ઓફિસમાંથી અગાઉથી મેળવી લેવા. -
2. Discipline & Campus
૨. શિસ્ત અને કેમ્પસ
Pets are not allowed anywhere on campus. Gambling of any kind is strictly prohibited in rooms or on campus. Silence must be maintained after 10:00 PM and campus gates will close after 11:00 PM. Firecrackers and playing with colours are not allowed.કેમ્પસમાં કોઈપણ પ્રકારના પાળતુ પ્રાણી લાવવાની મનાઈ છે. રૂમમાં કે કેમ્પસમાં કોઈપણ પ્રકારનો જુગાર સખત મનાઈ છે. રાત્રે ૧૦:૦૦ વાગ્યા પછી શાંતિ જાળવવી. કેમ્પસના દરવાજા રાત્રે ૧૧:૦૦ વાગ્યા પછી બંધ થઈ જશે. ફટાકડા ફોડવા તથા રંગોથી રમવાની મનાઈ છે. -
3. Room & Property
૩. રૂમ અને મિલકત
Room furniture or any campus property must not be taken outside the room. Any damage to rooms, furniture, hall, fixtures or other property will be charged to the guest responsible. Washing clothes in rooms is not permitted, except undergarments. Do not hang clothes on window grills or tie ropes/strings inside rooms.રૂમનું ફર્નિચર કે કેમ્પસની કોઈપણ મિલકત રૂમની બહાર લઈ જવી નહીં. રૂમ, ફર્નિચર, હોલ, ફિટિંગ્સ અથવા અન્ય મિલકતને કોઈપણ નુકસાન થાય તો તેનો ચાર્જ સંબંધિત મહેમાન પાસેથી વસૂલવામાં આવશે. રૂમમાં કપડાં ધોવાની મનાઈ છે, સિવાય અન્ડરગારમેન્ટ્સના. બારીની ગ્રીલ પર કપડાં લટકાવવા અથવા રૂમમાં દોરી/રસ્સી બાંધવાની મનાઈ છે. -
4. Children & Bedding
૪. બાળકો અને પથારી
Guests with small children must take proper care of beds, mattresses and bedding. If a bed/mattress is spoiled and requires replacement/major cleaning, a ₹4,500/- full bed charge will be applicable.નાના બાળકો સાથે આવનાર મહેમાનોએ બેડ, ગાદલા અને પથારીની યોગ્ય કાળજી રાખવી. જો બેડ/ગાદલો બગડે અને તેને બદલવાની અથવા ખાસ સફાઈની જરૂર પડે તો ₹૪,૫૦૦/-નો સંપૂર્ણ બેડ ચાર્જ લેવામાં આવશે. -
5. Keys, Locks & Remotes
૫. ચાવી, તાળું અને રિમોટ
Keys/locks provided at check-in must be returned at checkout. Loss: ₹1,000/- fine. AC & fan remotes must be returned at checkout. Non-return: ₹300/- per remote.ચેક-ઇન સમયે આપવામાં આવેલી ચાવી/તાળું ચેક-આઉટ સમયે પરત કરવું. ચાવી/તાળું ખોવાય તો ₹૧,૦૦૦/- દંડ. AC અને પંખાના રિમોટ ચેક-ઇન સમયે આપવામાં આવશે અને ચેક-આઉટ સમયે પરત કરવા ફરજિયાત છે. રિમોટ પરત ન કરવા બદલ પ્રતિ રિમોટ ₹૩૦૦/- દંડ. -
6. Vehicles & Belongings
૬. વાહનો અને વ્યક્તિગત સામાન
Park vehicles only in the designated parking area. Guests are responsible for their personal belongings. Management is not responsible for any loss, theft or damage.વાહનો માત્ર નિયુક્ત પાર્કિંગ વિસ્તારમાં જ પાર્ક કરવા. પોતાના કિંમતી સામાનની જવાબદારી મહેમાનની રહેશે. વ્યક્તિગત સામાનની ખોટ, ચોરી અથવા નુકસાન માટે મેનેજમેન્ટ જવાબદાર રહેશે નહીં. -
7. Geyser & Electricity
૭. ગીઝર અને વીજળી
Please read and follow the instant geyser operating instructions before use. Power failures may occur frequently. Inverters are provided for convenience but have limited capacity and backup and cannot support all appliances during prolonged outages.બાથરૂમમાં લગાવવામાં આવેલા ઇન્સ્ટન્ટ ગીઝરના ઉપયોગની સૂચનાઓ વાંચીને જ તેનો ઉપયોગ કરવો. વારંવાર વીજળી જવાની શક્યતા રહે છે. સુવિધા માટે ઇન્વર્ટર લગાવવામાં આવ્યા છે, પરંતુ તેની ક્ષમતા અને બેકઅપ મર્યાદિત છે અને લાંબા સમયના પાવર કટ દરમિયાન તમામ ઉપકરણો ચાલુ રાખી શકાશે નહીં. -
8. Staff Tips
૮. સ્ટાફ માટે ટિપ
Tips must NOT be given directly to any individual staff member. A Staff Tip Box is maintained at the Office. All tips must be placed only in the Tip Box and will be distributed among staff as per management's system.કોઈપણ સ્ટાફ સભ્યને વ્યક્તિગત રીતે અથવા સીધી ટિપ આપવી નહીં. ઓફિસમાં સ્ટાફ ટિપ બોક્સ રાખવામાં આવેલ છે. ટિપ આપવી હોય તો માત્ર ટિપ બોક્સમાં જ મૂકવી. ટિપની રકમ મેનેજમેન્ટની વ્યવસ્થા મુજબ સ્ટાફમાં વહેંચવામાં આવશે. -
9. General
૯. સામાન્ય નિયમો
Please cooperate with management and staff and follow all safety, cleanliness and discipline instructions. Management reserves the right to take appropriate action for violation of these rules.મહેમાનોએ મેનેજમેન્ટ અને સ્ટાફને સહકાર આપવો તથા સલામતી, સ્વચ્છતા અને શિસ્ત સંબંધિત તમામ સૂચનાઓનું પાલન કરવું. નિયમોના ભંગ બદલ મેનેજમેન્ટ યોગ્ય કાર્યવાહી કરવાનો અધિકાર રાખે છે.
Your cooperation helps us maintain a clean, peaceful & spiritual environment.
તમારો સહકાર અમને સૌ માટે સ્વચ્છ, શાંત અને આધ્યાત્મિક વાતાવરણ જાળવવામાં મદદ કરે છે.